ટેક ઈટ ઈઝી

(64)
  • 3.1k
  • 2
  • 983

ટેક ઈટ ઈઝી        “ શારદાબાઈ ક્યારે આવશો કાલે? બેડરૂમ અને સ્ટોરરૂમ જ તો બાકી છે , કાલે પૂરું કરી દઈએ ...” ચાર્મી ઝડપી શ્વાસે બોલી . “ બેન બધા જ સફાઈનું કામ કાઢે છે... થોડા ખમો ને ... બે દિવસ નીકળી જવા દો .” ચાર્મીએ છણકો કરી પોતાનો વિરોધ દર્શાવ્યો . “ બેન ખોટું લાગ્યું ...પણ બેન હું માણસ છુ મશીન નથી , આમ ગુસ્સોના કરો . પેલી ત્રણ નંબર વાળીનું પહેલા પતાવી દઉં ..... બેન આખો દિવસ રોજનું કામ અને આ દિવાળીની સફાઈના કામથી રાતે હાથ-પગ તો એવા તૂટે કે ના પૂછો વાત ઉપરથી વર રાતે