એક કોલની રાહ- ભાગ-૩

(46)
  • 2.4k
  • 5
  • 1.3k

એક કોલની રાહ ભાગ-૩ભૂમિટ્રેનિંગ પુરી થયા પછી હું, રજામાં રાજકોટ ગયો હતો ત્યારે મારા મમ્મીએ મને એક લેટર આપ્યો હતો. મમ્મી આ કોનો લેટર છે? રાજેશ્વરી, રજામાં આવી હતી ત્યારે આ લેટર આપી ગઈ છે. હું લેટર લઈ મારા રૂમમાં ચાલ્યો ગયો, બેડ પર બેસી લેટર વાંચવા લાગ્યો. હાય.. સોલ્જર, આન્ટીએ કહ્યું તારી ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે, congratulations મને ખબર છે તું મને મળવા નહી આવે એટલે લેટર લખી અભિનંદન પાઠવી રહી છું... તું તો મને ભૂલી ગયો... મને આપેલું પ્રોમિસ પણ ભૂલી ગયો...? શું આટલી કમજોર હતી આપણી દોસ્તી...? શું મને મળવાની એકવાર પણ તારી ઈચ્છા ન થઈ...? ઓ.કે. જવાદે એ વાતને. બાળપણના