બૈરું કોણ હતું?

(113)
  • 4.5k
  • 9
  • 1.4k

સાંજ ના લગભગ 6 વાગ્યા હશે ને હું અમદાવાદ થી પાલનપુર આવવા નીકળ્યો તે સમયે વરસાદ બંધ થઈ ગયો હતો અડાલજ ચોકડી પાસે આવી ને હું પાલનપુર બસ યા કોઈ પ્રાઇવેટ સાધન ની રાહ જોઈ ને ઉભો હતો તેવા માં એક ઇકો ગાડી આવી અંદર એક જણ ની જગ્યા હતી હું તેમાં બેઠો અને સીધો મહેસાણા આવી ગયો અને ત્યાર પછી ઇકો વાળા ડ્રાઈવર એ પાલનપુર આવતી જીપકાર માં બેસાડ્યો હું ડ્રાઈવર ના જોડે બેઠો અને મારા પાછળ બીજા પેસેન્જર પણ હતા અને ડ્રાઇવર મને સહજતા થિ જ પૂછી લીધું ક્યાંથી આવો છો મેં એમને જણાવ્યું અહીં અમદાવાદ માં વસ્ત્રાલ