મૃગજળની મમત - 13

(89)
  • 3.9k
  • 2
  • 1.7k

પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા" "સોચ લો ફીર મૈ તૂમ સબ કી બેબસી પર દૂબારા રહેમ નહી ખાઉંગી..!હમે બસ બેઔલાદ નહી રહેના..! અપને બચ્ચો કો જિંદા દેખને હમ કુછ ભી કરેંગે..!પ્રિયાના ભાઈએ પોતાના કડક અવાજમાં બધી જ શરતોમાં શરણાગતી સ્વિકારી."ઠીક હૈ તો સૂનો...!"આરતી પોતાના ખૂલ્લા વાળને આમતેમ ફંગોળી રહી હતી. એની આંખોમાં લબકઝબક થતી લોલૂપતા સાફ દેખાઈ રહી હતી..પ્રિયાની ધડકનો વધી ગઈ હતી.એ પણ સમજી ગયેલી કે આખો કબિલો ડાયને નાખેલા