અ રેઇનબો ગર્લ - 1

(108)
  • 7.4k
  • 23
  • 3.1k

પ્રસ્તાવના હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ‘એક કદમ પ્રેમ તરફ’ નૉવેલની સફળતા પછી મેર મેહુલ સાથે મળીને એક નવી સ્ટૉરી રજૂ થઈ રહી છે. એક સહલેખક સાથે એક સારા મિત્ર તરીકે જ્યાં જરૂર પડી ત્યાં તેણે પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ તેઓનો આભાર. સ્ટૉરીનો વિષય,પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.કોઈના અંગત જીવન સાથે આ સ્ટૉરીનો કોઈ સંબંધ નથી જેની ખાસ નોંધ લેશો.વાંચકોના મનોરંજનના હેતુથી જ આ સ્ટૉરી લખવામાં આવી છે