ચંદા (ભાગ-૧)

(52)
  • 3.4k
  • 15
  • 1.6k

ચંદા (ભાગ-૧) કોલેજના નિજી જીવનમાં પ્રામાણિકતા પામેલા સુધીરનું નામ યુવક યુવતીઓમાં જાણીતું હતું પોતાના કામથી કામ,તેનો સ્વભાવ હતો,ઘણા યુવકો તેની નજીક સબંધ વધારવાનો પ્રયત્ન કરતા પણ સુધીર તેમાં કોઈ રસ લેતો નહિ એક્વખત એક પિકનિકનું કોલેજ તરફથી આયોજન થયું ઘણા તેમાં જોડાયા.પીકનીક કોઈ પહાડી વિસ્તારમાં નક્કી થઇ હતી,ચંબલની ખીણ ત્યાંથી ખુબ નજીક હતી,ઘણા વખત પહેલા આ વિસ્તારમાં યોજેલી પીકનીક ખુબ સફળ થતા ફરીથી યોજવામાં આવી હતી,પહાડી પ્રદેશ હોવાથી પચીસેક જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા. પિકનિક પોઇન્ટ ઉપર પહોંચ્યા પછી સમજદાર યુવક યુવતીઓ જુદાજુદા ગ્રુપમાં પહાડના ચઢાણની મઝા લેવા નીકળી પડ્યા વિસ્તારમાં કોઈ ઝોખમ હતું નહિ વેરાન વસ્તીમાં ક્યારેક