મારો અકસ્માત

(14)
  • 3.3k
  • 4
  • 915

ઓહ..... શીટ મારો પગ એમ એકાએક મારાથી બૂમ પાડી જવાયુંં એકદમ જ સામે આવી પડેલ બાઈકને કેવી રીતે કટરોલ કરવી એવી અવઢવમાંં હું મારી ગાડી નીચે દબાઈ બાઈકનુ વજન ઉપરથી એની પર સવાર એ માજી નેએના દિકરાના વજનથી દબાયેલ પગના દર્દ થી કણસતા મારાથી ઓ મમ્મી બૂમ પાડી જવાયું સહસા બોલાય જવાયું હવે શું કરીશ રસ્તા મા બેસી હું ભારોભાર ચિંતા મા હતી કે સારું કેવી રીતે થશે ને આગળ શું થશે ધીમેથી પગને બે હાથના ધક્કાથી બાર કાઢ્યો એક બે સેકન્ડમાં આખ ના પલકારે બધું બદલાય ગયું બે હાથ ના ટેકે મે ઉભા થવાંની નિષ્ફળ કોશિશ