મીર્જાપુર- રીવ્યુ

(31)
  • 2.7k
  • 2
  • 751

વાત કરીએ હાલ જ રિલીઝ થયેલી વેબ સિરજ, એટલે મિર્ઝાપુર! ઉત્તરપ્રદેશના એક શહેર  મિર્ઝાપુર પર જ આ વેબ સિરીઝનું નામ મુકવામાં આવ્યો છે.  ખૂબ જ ઓછા સમયમાં અને મનોરંજન જગતમાં ખૂબ જ ચર્ચા પામનારી આ વેબ સિરીઝ છે. તેના સંવાદો, મારધાડ, ગાળો, અને સેક્સ સીનોનો ભરમાર છે.  અને તેના દેશી પણાના લીધે જ તે અદભુત લાગે છે. નવ ભાગની આ વેબસીરજી એક જ બેઠેક જોઈ શકાય! તેટડી રસપ્રદ છે. મિર્જાપુર શહેર પર, બેસવા માટે કોણ કોણ શુ શુ તાંડવ કરે છે. તે પણ જોવા જેવું છે. એક તરફ દુશ્મન પેત્રાઓ  કરે છે. બીજી તરફ કાલીન અડીખમ મીર્જાપુરની રાજગાદી પર રાજ