તારા પડછાયા ના લગોલગ

(56)
  • 4.1k
  • 11
  • 1.2k

તું ઓળખે ને મને..તારીખો અને વરષો મને બહુ યાદ રહેતા નથી..એ તો તારું કામ હતું..કઈ વાત ને કેટલાં વર્ષ વિત્યા?..કઈ તારીખે શું થયું હતું ? એ તું બહુ સરળતા થી યાદ રાખતી હતી..એ તો તારા સાથે વર્ષો વીત્યા એટલે હવે મને પણ થોડું યાદ રાખતા આવડી ગયું.. હા તો હું એમ કેહતો હતો આ ઓરડા નો મારો પ્રિય ભાગ એ આ બારી છે.. યાદ છે તને ..?આ બારી પાસે ઉભી રહી તું રોજ સાંજે મારી રાહ જોતી હતી..મને દૂર થી આવતો જોઈ તું કેટલી ખુશ થઈ જાતી હશે.. તે તારું એ હાસ્ય પણ આ બારી સાથે વહેચ્યું..અને જયારે મારા સાથે કોઇક વાર ઝગડો થાય..જો કે સત્ય તો એ હતું કે