'મા 'નું દિલ

(18.7k)
  • 4.2k
  • 4
  • 1.1k

for short film project 'મા 'નું દિલ ‘કાલ સુધી ગરમ ધગધગતા ગોળા જેવા લાલબમ, નાક પર ગુસ્સો કાયમ માખીની જેમ બણબણે. હંમેશા પોતાનું જ ધાર્યું કરનાર અને કરાવનાર, પોતે જ સાચા અને બીજા બધા જ ખોટા, નકામા અને ફાલતુ એવું માનનાર પપ્પા અચાનક જ સૂવાળા, પોચી ગાદી જેવા નરમ હૃદયનાં કેવી રીતે બની ગયા?’ આલોક હજુ સમજી ના શક્યો. એક ભયંકર અકસ્માતે