એક કદમ પ્રેમ તરફ - 16

(75)
  • 4.8k
  • 9
  • 1.6k

                  એક કદમ પ્રેમ તરફ - 16                (ફ્રેન્ડ્સ, આગળનાં ભાગમાં આપણે જોયું કે મોહિની તેના ઘરે વિવાન વિશે જણાવે છે અને તેના પિતા વિવાનને મળવા ઘરે બોલાવે છે, વિવાનથી પ્રભાવિત થઈને મોહિનીના પિતા તેના પરિવારને મળવા તૈયાર થાય છે, ત્યાં વિવાનના ડેડને જોઈને તે ગુસ્સે થઈ જાય છે અને તેમને તેમની દુશ્મની યાદ આવે છે આથી તેઓ મોહિનીને લઈને ઘરે આવી જાય છે, ત્યાં તે ફોન પર કોઈને સૂચનાઓ આપે છે અને તેનો અમલ કરવા કહે છે.)હવે આગળ.....