વિખરાયેલ

(28)
  • 3.4k
  • 12
  • 1k

“ વીખરાયેલ ” વિદ્યા નું પેકિંગ શરુ થઇ ગયું હતું પણ પેકિંગ ની જ્ગ્યાએ તેનું ધ્યાન તેના આઠ વર્ષના બાળક પર હતું બીજીવાર માં બનવાની ખુશી તો હતી જ વિદ્યાને પણ એક બાળક ને બચાવા બીજા બાળક ને પોતાનાથી દુર કરવો , પરિવાર ની સહમતી અને પતિ નો સાથ તો હતો પણ તેનું મન દીવની નજીવી જીદગી પર હતું ,’’કઈક મારા ગયા પછી તેના ભવિષ્ય પર અસર પડી તો ....’’ વિધાનું મન વિચારો ની ગતિમાં ફરી રહ્યું હતું અને તેમાં પણ જે ઘરને દસ વર્ષ પહેલા છોડી દીધું તે ઘર માં ફરી એક આખું વર્ષ તે પણ પોતાના પરિવાર વગર