સંબંધોની ગૂંગળામણ

(17)
  • 2.4k
  • 7
  • 832

અસંખ્ય સંબંધો સતત આપણી આસપાસ જીવે છે, વિકસે છે અને સમય થતા લુપ્ત પણ થાય છે. પણ ભાગ્યે જ આપણે સંબંધોને આકાશ અને અવકાશ પૂરું પાળી શકીયે છીએ. ભાગ્યે જ એવા સંબંધો આપણી પાસે હોય છે જે આપણે દિલ ખોલીને સ્વીકારેલા હોય છે. મોટાભાગના સંબંધો એ પછી સામાજિક હોય, વ્યવહારિક હોય કે પછી ઓફિશિયલ હોય એ બધા જ કોઈક ને કોઈક સ્વાર્થ કે મજબૂરી તળે બંધાયેલા હોય છે અને એમાં ખોટું પણ નથી. પણ સંબંધ કોઈપણ હોય આપણે એની કાળજી કરવામાં સતત થાપ ખાઈએ છીએ. અગણિત સંબંધોને આપણે આપણી હથેળીમાં મોબાઈલ નંબરના રૂપે સેવ કરેલા છે. ક્યારેક કામ આવશે એવું