ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 6

(122)
  • 3.4k
  • 16
  • 1.7k

આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ આ વાર્તા પણ આપ સૌને ખૂબ પસંદ પડશે તેનો મને વિશ્વાસ છે.