કળિયુગ નો પ્રકૃતિ પ્રેમી માણસ

(13)
  • 7.6k
  • 3
  • 2k

પ્રકૃતિ અને માનવીનો ગાઢ સંબંધ છે. પ્રકૃતિ સાથે માનવીના આ સંબંધને અસંખ્ય કવિઓ અને લેખકોએ પોતાની કલમ દ્વારા ખુબ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. માણસ માત્રને પ્રકૃતિની જરૂર પડતી હોય છે પરંતુ તેમ છતાં આપણે પ્રકૃતિનું સન્માન યોગ્ય રીતે જાળવી શકતા નથી તે હકીકત છે. જો પ્રકૃતિ એટલેકે કુદરત સરખી રીતે સચવાયેલી રહેશે તો જ માનવ પોતાની લાગણીઓ જેમાં પ્રેમ પણ સામેલ છે સારી રીતે અને સાચી રીતે વ્યક્ત કરી શકશે. આ ઈ બુકમાં કવિ પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધોની સાથે માનવીની લાગણીઓ પ્રકૃતિની મદદથી કેવી રીતે ઉપર આવે છે તેને પોતાની ત્રીસ અલગ અલગ કવિતાઓ દ્વારા વ્યક્ત કરી રહ્યા છે.