ખુંચવાયેલો દીકરો

(39)
  • 1.3k
  • 5
  • 381

વાત જાણે એમ બની હતી કે જર્મીન નાં જન્મ પછી મળેલા છૂટા છેડામાં એલન ઝનુને ભરાયો હતો અને તે ગોઝારા દિવસે વિઝીતેશન વખતે તક મળતા જ પાણી માર્ગે ટોરંટો થી તે તળાવ ક્રોસ કરી અમેરિકા પહોંચી ગયો. તેને આ ચોરી કરવામાં સહાય કરી એંજેલાએ. અને પાસ્પોર્ટ ઉપર નામ બદલવાની સહાય કરી એજેંલા નાં પતિ પીટરે કરેલી હતી., નવા પાસપોર્ટનાં સહારે અમેરિકામાં દાખલ થયેલા એલને પહેલું કામ કર્યુ જુનો પાસપોર્ટ અને જુના નામ એલને નેસ્ત નાબુદ કર્યુ અને નવો અવતાર મેક્ષ કોનાર્ક નાં નામે શરુ કર્યો, જર્મીનને મેક્ષ જુનિયર નાં નામે ભણવા મુક્યો અને એકલ પંડે કનેક્ટીકટ્માં કોફી શોપ ખોલી. આ બાજુ રડી રડીને લીંચનાં હાલ બુરા હતા.તેના જર્મિન ની યાદોને સહારે જીવવાનું હતું. પોલિસ પાસે કોઇ જ માહીતિ નહોંતી.. છ મહીને કેસ ફાઈલ થઈ ગયો..પણ