ચોરી

(31.6k)
  • 3.6k
  • 9
  • 989

ઘણાં સમય થી માતૃભારતી નો નિયમિત વાચક છુ. માતૃભારતી નવાં નવાં લેખકો ને તક આપે છે એ ખરેખર પ્રશંસનીય છે. મે પણ આ લઘુકથા થી મારી લેખન શક્તિ ને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે વાચકો ને ગમશે. આપના સલાહ સુચન મારા વોટ્સ એપ નંબર 8000052255 પર આપવા વિનંતિ. આભાર...