મૃગજળની મમત - 10

(89)
  • 4.6k
  • 5
  • 1.6k

મૈ કહી નહી જા રહી.. તૂમ્હારે પાસ હી હું..! ઔર તૂમ અપની યે અકડ છોડો.. જરા ઉસસે પ્યારસે પેશ આઓ..! જબતક વો તૂમ્હે અપની માયા મે લપટેગી નહી તૂમ્હારા પીછા નહી છોડેગી.. મૈ ચાહતી હું કી અબ તૂમ ખુશી સે ઉસકા સાથ દો.. ઔર ઉસે ઈસ બાત કા અહેસાસ દિલાઓ કી તુમ ઉસસે સંતુષ્ટ હો ઔર ઉસે એક પલ કે લિએ ભી દૂર હોના નહી ચાહતે. ક્યોકી ઉસકા તૂમ પર એતબાર હી યહાસેં ભાગને કે લિએ આધારભૂત સાબિત હોને વાલા હૈ..! સમિરે સપનેય વિચાર્યુ નહોતુ કે જિયા ખુદ એને આવુ કહેશે. પોતે રસગુલ્લો બની એની સામે પેશ થવાનુ હતુ. પ્રિયા મનફાવે એમ એ રસગુલ્લાને ચૂસવાની હતી ધમરોળવાની હતી.