The Accident પ્રેમના પગલાં - 22

(170)
  • 4.7k
  • 11
  • 1.6k

માધવી લાયકાત તો કોઈ ઇન્ટરવ્યૂ માં તપાસવાની હોય. જિંદગીની તો માત્ર એક જ લાયકાત હોય છે પ્રેમ . તું અગર મારા લાયક નથી. તો મીહીરને નેહા તો બંન્ને નોર્મલ છે. વિદેશમાં ભણેલા ગણેલા છે. છતાં કેમ ઝઘડે છે બધો જ વાંક આ સમાજનો છે. તે પહેલેથી માત્ર દયા ખાતા શીખવે છે. સહકાર આપતા નહીં. તે અંધને સુરદાસ કહીને પોતાનો દંભ છુપાવી લે છે. અને એકાંતમાં તે જ અંધને બાડો કહે છે. નામ બદલવાથી કૈં વિચારધારા નથી બદલી જતી. આપણો સંબંધ પણ આ વિચારધારાનો શીકાર થઈ ગયો છે. માધવી જિંદગી જીવવા પગની નહીં પ્રેમની જરૂર પડે છે . મેં કહ્યું અને મેં મારી જિંદગીમાં ત્રીજી વાર પ્રપોઝ કર્યું. Will you merry me વાંચો મારો આ વાર્તાનો અંતીમ જવાબ શું છે માધવીના દિલનો હાલ! અને હા તે સાથે એક અંતીમ રહસ્ય પણ ખુલશે . તે જાણવા વાંચવો પડશે આ ભાગ.