11 જુલાઇ 2006 : નવો વળાંક

(30)
  • 2.7k
  • 11
  • 716

11 જુલાઇ 2006 : નવો વળાંક વાર્તાના નાયક પોતાના રોજીંદા જીવનમાં પોતાની મૃત પત્નીના વિયોગે અસહાય અને દુ:ખી જીવન વ્યતીત કરે છે. દિશાહીન જીવન જીવતા વાર્તાનાયક રેલવે સ્ટેશને આવી પોતાની ચર્ચગેટ - વિરાર ટ્રેઇનની રાહ જોઇ વિચારમગ્ન બની બેસી રહે છે. વાર્તાનાયક પોતાના જીવનના ભૂતકાળમાં સરી પડે છે. એક પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરીમાં ઓછા પગારમાં કોઇપણ ‘ઉપલી આવક’થી દૂર રહી પોતાની પ્રેમાળ પત્ની સાથે સંતોષી અને સુખી જીવન જીવતા વાર્તાનાયકના જીવનમાં પત્નીના પ્રેગનેન્ટ થયાના સમાચારે કેટલીયે ગણી ખુશીઓ લાવી દીધી. ઘડીયળમાં 6:30 સમય જોતાં વાર્તાનાયકના મનમાં કોઇ અજ્ઞાત ડર પ્રવેશી ગયો. સમય પસાર થતો ગયો અને 6:35 સમય થતાં ટ્રેઇન