The Accident પ્રેમના પગલાં - 21

(152)
  • 4.4k
  • 6
  • 1.4k

તોગો આખો ઘટનાક્રમ દૂરથી જોઈ રહ્યો હતો. વૃક્ષના થડ પાસે હું દર્દ થી કણસી રહ્યો હતો. મારા કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. મારી પીઠ પર પછડાટ લાગવાથી અતીશય દુખાવો થઈ રહ્યો હતો. તોગો પોતાની ડ્રાઈવર કેબિનમાંથી ઉતર્યો અને મારી સામે આવ્યો. તેના હાથમાં ગાડીનો excel rod હતો.એક્સિડન્ટના કારણે મને બધું ધૂંધળું દેખાતું હતું. તોગો મારી પાસે આવીને બોલ્યો હરામખોર તે મારી જિંદગી બરબાદ કરી નાખી અને હવે તારે ઇન્ટરવ્યૂ દેવા જવું છે તેને મારા પર એક્સેલ રોડથી પ્રહાર કર્યો અને હું ત્યાં જ બેભાન થઈ ગયો