ઠગ્સ ઓફ હિન્દુસ્તાન મુવી રીવ્યુ ગુજરાતી

(40)
  • 3.7k
  • 3
  • 890

ફિલ્મની સ્ટોરી 1795 થી સ્ટાર્ટ થાય છે. જ્યારે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા. એને રાજ કરવા લાગી ગયા... એવું જ એક નાનકડું રાજ્ય એટલ, રોનકપુર, તેની આસપાસના તમામ રાજ્ય બ્રિટિશ સરકારની હસ્તગત થઈ ગયા હતા. કિંગ મિર્ઝાને પણ અંગ્રેજો ગુલામ બનાવવા માંગતા હતા. પણ તે તૈયાર નોહતા,એટલે તેના પુત્રને બંધક બનાવી સંધિ ઉપર હસ્તાક્ષર કરાવ્યા, પણ અંગ્રેજ અધિકારી જ્હોન કલાઈવે તેના આખા પરિવારની હત્યા કરી દીધી, જ્યારે તે ઝફીરાને મારવા જઈ રહ્યા હતા. ત્યાં જ ખુદાબક્સ(અમિતાબ બચ્ચન)ની એન્ટ્રી થાય છે.