પ્રેરણાશ્રમ -- પ્રિય રધુવીર

  • 2.3k
  • 4
  • 690

"પ્રેરણાશ્રમ" લથડીયા ખાતો કક્કો ભૂલવાની એને બારાખડી છેટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક હસી બા જડી છે !! આ તો શબ્દ રમાડે "શબ" જીવે આમ જ ખડી છેલોહી ને વેહવાની ટેવ યાદ ની જ્યાં નદી વહી છે!! ભૂલમાં મળી'તી "મા" ખોવાઈ જતાં આંખુ રડી છેમાતૄભાષા શીખ્યા પછી ગોથે કદીય ન ચડી છે !!----રેખા શુક્લના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર