વિશ્વાસ નામની પ્રેમાળ વ્યક્તિ ....!

  • 2.5k
  • 7
  • 792

આજના સમય માં દરેક માનવી ને પોતાને પોતાના જીવનની વાતો ,પ્રસંગો જે અવિસ્મરણીય જીવંત પ્રસંગો યાદ આવતો હોય છે. અને યાદ રહેજ છે. તેથી તેની સાથે કોઈકે ને કોઈક વ્યક્તિ વસ્તુ કે કારણ અવશ્ય સંકળાયેલું હોય છે. પણ વાસ્તવિક વાત કહુતો જો દરેકને સૌથી વધુ ગમતી ણ યાદ રહેતી અવસ્થા એટલે બાળપણ મિત્રો આ એક એવી અવસ્થ છે જે દરેકના જીવનને જીવતા, રમતા, કુદતા, રહેતા, સહેતા શીખવાડે છે. અને બાળપણ ને પાછો લાવવાની આશા વ્યક્ત કરતા હોય છે. બાળપણ શબ્દ સાંભળીયે ને દરેકને પોતાના બાળપણના ભૂતકાળ માં ડૂબકી મારવા જતા હોય છે અને બાલ- પ્રેમ ના શોધખોળ માં વ્યસ્ત થઇ