The Accident પ્રેમના પગલાં - 20

(157)
  • 3.1k
  • 14
  • 1.4k

તારે મરી જવું છે ને. આ લે તારા માટે wide range મા option લાવી છું. સિમ્પલ બોલી what rubbish, baby લકી બોલ્યો આ માણસ રૂમ બંધ કરીને બેઠો છે, મોબાઈલ બંધ કરીને બેઠો છે અને મનના દ્વાર પણ બંધ કરીને બેઠો છે. આ બધા જ મુખ્ય લક્ષણ છે કે તેને જીવનને પણ બંધ કરી દેવું છે સિમ્પલ ગુસ્સામાં એકધારી બોલી રહી હતી.