પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-3

(232)
  • 7.3k
  • 13
  • 3.6k

અહી અદિતિ પૃથ્વી ની રહસ્યમઈ વાતો માં ખોવાયેલી છે ,”આ આટલો વિચિત્ર કેમ છે ,એનો મિજાજ તો ઋતુ ની જેમ બદલાય છે, ક્યારેક ગુસ્સો ક્યારેક ચિંતા .અને પૃથ્વી ના અવાજ માં એ જ ઘહરાઈ છે જે જંગલ માં એ વ્યક્તિ માં હતી . અદિતિ ના મગજ માં સતત વિચારો ચાલી રહ્યા હતા . બીજા દિવસે એ કોલેજ પહોચી . કોલેજ માં એન્યુઅલ પ્રોગ્રામ ની તૈયારીઓ ચાલુ થઈ હતી . બધા ના ભાગ માં કઈક કામ આવ્યું હતું . અદિતિ એ આવીને વિદ્યા ને કીધું ‘હું શુ કરું ?.’ વિદ્યા બોલી “ એક કામ કર ,આંગણ ના પીલર પર આ રસ્સી