ઘાબળો -૧

(36)
  • 2.1k
  • 10
  • 511

લિફ્ટમા ઉભા ઉભા ઉપર જોયુ ૨૩ નંબર લાલ રંગમા દેખાઈ રહ્યો હતો , ત્યા નંદન એ થાક થી નીતરતા ચેહરા સાથે પોતાના ખભા ઉપર પોતાની બેગ નો પટ્ટો સરખો કર્યો . તરત જ ઘરના દરવાજા તરફ જઈને ને બેગમાથી ચાવી કાઢી ઘરનો દરવાજો ખોલ્યો . નંદન જમવા માટેનુ ટીફીન બહાર થી લઈને આવ્યો હતો ટીવી જોતો જોતો જમ્યો.થોડી વાર મોબાઈલ મા ફેસબુક ચેક કરતા કરતા સમય પસાર કરી રહ્યો હતો ત્યા ફેસબુક પર એક મેટ્રીમોનીયલ સાઈટ ની જાહેરાત પર અટકી ગયો ત્યા મોબાઈલ પર એના પપ્પા નો ફોન આવ્યો. ફોન ના ઉપાડવાના વિચીત્ર હાવભાવ સાથે નંદને ફોન ઉપાડ્યો.  ત્યા એક