મૃગજળની મમત - 7

(89)
  • 4k
  • 3
  • 1.8k

પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"---------------+------------7 ફાર્મ હાઉસનો એક મોટો કમરો કબિલાવાસીઓથી ખીચોખીચ ભર્યો હતો.મોટા ભાગની એમાં સ્ત્રીઓ હતી. પૂરુષોનુ પ્રમાણ જૂજ હતુ.બધી સ્ત્રીઓનો પહેરવેશ લગભગ એક સરખો હતો.નાની છોકરીઓએ ચોળી-ચણીયો પહેરેલી. યુવાન સ્ત્રીઓ ચૂંદડી, ચણીયો અને હાથમાં કળંદીયા, કડલીઓ, પગમાં ઝાંઝરી, છડા, ખાંપીયા વગેરે અંલકારોથી કબિલાની સ્ત્રીઓ બીજા લોકોથી જુદી તરી આવતી.પુરુષો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડીમાં હતા.બધા જોડે દેશી ઢબના વજનદાર બૂટ હતા.આ સમયે કમરાનો માહોલ સૌને ભયના ઓથાર તળે ગૂંગળાવી