આનંદની દિવાળી

(24)
  • 2.7k
  • 4
  • 630

વેંજીકુંભાર તેં એક વિધવા સ્ત્રી હતી. તેનો પતિ પ્રેમજીનું અવસાન ૨ વર્ષ પહેલાં થઇ ગયું હતું. તેને એક આનંદ નામનો ૧૦ વર્ષનો દિકરો હતો. તેં પાંચમાં ધોરણમાં ગામમાં જ અભ્યાસ કરતો હતો અને કોઇક વાર તેને શાળામાં રાજા હોય તો તેની માતાની મદદ પણ કરતો હતો. તેં કુંભાર હોવાથી તેમનાં ધંધા પ્રમાણે તેઓ માટી માંથી માટીના વાસણ બનાવતા હતાં.જ્યારે પ્રેમજી જીવતો હતો ત્યારે તેં બને જાણ માટીમાંથી વાસણ બનાવતા અને તેં ગામમાં અને શહેરમાં વેચવા જતા. પરંતું જ્યારથી પ્રેમજીનું અવસાન થયુ ત્યાર પછી વેંજી અને તેનો દિકરો આનંદ બને જણ ગામમાં અને શહેરમાં જઇને વાસણ વેચી આવતાં જેમ કે તવા,માટીનો