સમય ચક્ર

(32)
  • 5.4k
  • 6
  • 1k

"એ સાબ... ભગવાન કે નામ પે કુછ દે દો.. ભૂખ લગી હે"ધ્યેય કાર માંથી અકળાઇ ને,"જા... ભઈ ...જા.. ભીખ મંગા કઈ કામ કરો... ભગવાન એ તમને બે હાથ અને પગ તો આપ્યા તો છે. આ સાલાઓ ને આદત પડી ગઈ છે. જા.. અહીં થી જતો રહે...યુ બ્લડી..@@@"શલાકા ધ્યેય ને ટોકતાં," હમમમમમ..આ શું બોલો છો..ડોન્ટ બી રીએક્ટ લાઈક ધેટ એન્ડ ડોન્ટ યુઝ એબ્યુઝ વર્ડસ. આફ્ટર ઓલ હી ઇસ ઓલસો એ ગોડ્સ ક્રિએચર".ધ્યેય કાર ચલાવતાં શલાકા તરફ બે હાથ જોડતાં," અરે... ભુલ થઈ ગઈ.. હવે નહીં બોલું....નાઉ ડોન્ટ બી સ્ટાર્ટ યોર લેકચર."શલાકા વાત ને આગળ વધારતાં," એટલે હવે હું તને જે કઈ