એકલતા-સથવારો કે મૂંઝારો ?

(13)
  • 4.1k
  • 5
  • 759

એકલતા! ---- સાંભળવામાં સહેલો અને અનુભવવામાં અઘરો શબ્દ...જીવન માં ક્યારેક ને ક્યારેક ,કોઈ ને કોઈક સમયે દરેક વ્યકતી ને આ શબ્દ નો અનુભવ છે.ક્યાંક વાંચેલી એક સરસ વાત યાદ આવી.ગામડા નો માણસ ભેગો થઈ ને જીવે અને શહેર નો માણસ ભેગું કરીને.જુના સમય માં લોકો પાસે સમય હતો અને એકબીજાનો સથવારો પણ હતો તેથી એકલતા ઓછી અનુભવાતી.જ્યારે આજે માણસ પાસે સમય પણ નથી ને સથવારો પણ નથી તેથી તે એકલતા અનુભવે છે.એકલતા તો એક સિક્કા ની બે બાજુ છે,એ સારી પણ છે અને ખરાબ પણ.એકલો માણસ શું કરી એ આપણે માંઝી મુવી માં જોઈ જ લીધું.એકાંત માણસ ને ઘણું શીખવે