સાચી દિવાળી

(21)
  • 2.1k
  • 4
  • 658

#ટાઈમ_હોય_તો_એક_વાર_અવશ્ય_વાંચવું...#હકીકતસાહેબ , બે દિવસ નો ધંધો  છે, અહીં ગાડી ન મુકો તો સારું .''અહીં મારુ કલીનીક છે, અહીં ના મુકું તો ક્યા મુકવાની?'' સાહેબ, થોડી આગળ મેકો ને, મારા ભગવાન. અમે કયા રોજ ધંધો કરવા આવવાના છીએ?' મારી અને એક બાર વર્ષ ના છોકરા સાથે વાત થતી હતી .ફટાકડા નું પાથરણું કરી ને બેઠો હતો, અને મારે આ જગાએ ગાડી પાર્ક કરવાની હતી.તેથી સ્વાભાવિક રીતે, તેને ત્યાં થી ખસેડવા નો મારો ઇરાદો હતો.મેં ગાડી આગળ પાર્કિંગ કરી ને, ઉતરી ને પૂછ્યું ,' કેમ લ્યા, રોડ પર તો તમે રીતસર નો કબજો જમાવો છો?'' ના સાહેબ, એવું નથી, આમ ધંધો કરતા યમાંડ