The Accident પ્રેમના પગલાં - 18

(152)
  • 3.7k
  • 3
  • 1.3k

મારા અને માધવી ના સબંધ માં શું સ્પેશ્યલ છે જે આખા જગતને દેખાય છે. પણ અમને નથી દેખાતું કે પછી અમે ક્યારેય તે જોવાની કોશિશ જ નથી કરી. કદાચ શ્વાસ લીધા વગર પણ થોડા સમય ચાલે પરંતુ માધવી વગર નથી ચાલતું. આ શું છે આ કેવો અહેસાસ છે આ બધા સવાલ થી પણ અઘરો સવાલ એ છે બોસ, શું મારે માધવીને પ્રપોઝ કરવી જોઈએ અને જો હા તો કેવી રીતે પછી માધવીનું રીએકશન શું હશે શું તે હસીને Yes I Do કહેશે થશે કે પછી last time cafeની માફક ચુપચાપ ચાલી જશે.