વાચા - કાર્ય પૂર્ણતા

  • 3.5k
  • 3
  • 1.2k

કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હો જાયેગા ફિર કરોગે કબ ? કબીરજી દ્વારા ઉપરની પંક્તિઓમાં ખૂબ જ સચોટ વાત રજુ કરવમાં આવી છે. કોઈપણ વ્યક્તિ જ્યારે ધારે ત્યારે એ કામ કરી શકતી નથી કે પછી એ કરવાની એમની ઈચ્છા શક્તિનો અભાવ હોય છે ? અહીં બે પરિસ્થિતિ હોય છે. એક એ કે જેમાં વ્યક્તિની ઈચ્છા ખૂબ જ હોય છે કંઇક કરવાની પરંતુ સમય અને સંજોગો એમનો સાથ નથી આપતા, અને બીજી પરિસ્થિતિ એ હોય છે જેમાં સમય, સંજોગ અને ઈચ્છા હોવા છતાં પણ એ વ્યક્તિ એ કાર્ય પૂર્ણ નથી કરી શકતી જે તેમની પ્રબળ ઈચ્છા