પસંદ... કોઈ જાતની સફાઈ નથી આપતી કે, એની મને કે તમને કોઈ ને જરૂર પણ નથી. પણ મારા મન ની થોડી વાત શેર કરું છું. એવું નથી કે, મને હવે સલમાન નથી ગમતો પણ હા, જોન પણ ગમવા લાગ્યો છે. ગમવા ન ગમવાથી ખાસ કોઈ ફરક નથી પડતો. કેમકે એ બે ને તો ખબર નથી કે હું એમને પસન્દ કરું છું. કે નહીં. હું તો એમના માટે એક અજનબી જ. પણ આ મતબલી દુનિયામાં ખબર હોવા છતાં પોતાના લોકો નેય ખાસ ફરક નથી પડતો. ક્યારેક સમય આવ્યે અજનબી બની જાય છે. સલમાનના ઘણા મુવી એવા છે. જે મેં નહીં જોયા