“મુકામ પોસ્ટ સાસરુ”  

(50)
  • 4.9k
  • 1
  • 1.6k

લે.કેતન મોટલા ‘રઘુવંશી’ “મુકામ પોસ્ટ સાસરુ” અરે, મીનાબેન આપણી સોસાયટીના ૭૦ નંબર વાળા કોમલભાભી છે ને ! તેની સ્વીટી વાંધે બેઠી છે .’ ‘અરે, હોય કઈ ‘, ‘હા રે હા એના લક્ષણ જોઈને હું તો કેતી જ હતી કે આ છોરી લાંબુ ટકવાની નથી. સ્વીટી, માતા પિતાનું એકલવાયું સંતાન એટલે લાડકોડ માં