મૃગજળની મમત-5

(96)
  • 4.8k
  • 2
  • 2.3k

પ્રસ્તાવના:(આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..) -મિનલ ક્રિશ્ચન "જીયા"-સાબીરખાન પઠાણ "પ્રીત" **** ******* ********,* પોતાની ભારેખમ હથેળીનો જબરજસ્ત પ્રહાર એણે ભૂમિ પર કર્યો.આખો કમરો એની બંધિયાર દિવાલો સાથે ધણધણી ઉઠ્યો.એના ચહેરા આગળ વિખરાયેલા લાંબા વાળ નીચેથી ક્રોધથી લાલઘૂમ થયેલી આંખો દેખાતી હતી.એ આંખોનુ ખૂન્નસ જોઈ એની સન્મુખ ઉભેલી દરેક વ્યક્તિના મનમાં ફફડાટ વ્યાપી વળેલો."અબ ઉસકા ક્યા કરના હૈ વહ તુમ લોગ જાનો..!"એને એક-એક શબ્દ પર ભાર દઈને કહ્યુ.ત્યારે બધી સ્ત્રીઓની મધ્યે ઉભેલા