પ્રિ-વેડિંગ શૂટિંગ

(22)
  • 2.6k
  • 1
  • 1k

પ્રિ-વેડિંગ શૂટિંગ લેખક-મોહમ્મદ સઈદ શેખ અને આજે ફરી એજ વાત નીકળી.”ભૈલા નિલેશ,તું લગ્ન કયારે કરીશ?” અસંખ્ય વખત પુછાએલા આ નાનકડા પ્રશ્ને એનું જીવન દોહ્યલું કરી નાખ્યું હતું.એને ક્યારેક સામો પ્રશ્ન પણ થતો ,શું લગ્ન કરવા જરૂરી હોય છે? મેહસાણામાં રહેતા એના લક્ષ્મીમાસીનાં પુત્ર રાકેશની કંકોતરી આવતા આ પ્રશ્ન પાછો ચગ્યો હતો. રાત્રે ખાણું ખાતી વખતે જ આ વાત નીકળી હતી.એની મમ્મી પાર્વતીબેને જ એને પ્રશ્ન કર્યોં હતો. કંઇક વિચાર્યા પછી એણે કહ્યું હતું “મમ્મી,આ વખતે જે પહેલી છોકરી પસંદ પડે એની સાથે લગ્ન પાકાં ,બસ....” બસ એક વાર લગ્ન થઇ જાય.... પછી...એના વિચારો ઉપર બ્રેક વાગી જયારે એના પપ્પા