The Accident પ્રેમના પગલાં -17

(154)
  • 3.7k
  • 7
  • 1.7k

કોઈના કૈં પણ કહેવાથી આપણે આપણા સંબંધ પર સવાલ કરવાનો? માનવ સવાલ તો એ જ છે કે આપણા સંબંધનું નામ શું છે? મારા સબંધનું નામ તો માધવી છે તારા સબંધનું નામ તને ખબર મેં માધવીની આંખોમાંથી વરસી રહેલી ઝીણી ઝરમરને લૂછી. I love you માનવ જે રીતે વૃક્ષને વેલ વીંટળાયેલી હોય તેમ માધવી મને ભેટી પડી.તે રડી રહી હતી અને મારી પીઠ પર પ્રેમથી થપ્પડ મારી રહી હતી.