કોલેજ કોલેજ અને કોલેજ..... કોલેજ જવાનું કોને ન ગમે. સ્કુલમાં હોઈએ ત્યારથી જ મનમાં ઘણી આશા હોય આવી રીતે જશું.આમ કરશું તેમ કરશું. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ હોય સ્કુલની સરખામણી શાળા સાથે ન જ થાય. રીઝલ્ટ આવ્યુ ને M.T.B Collage ma એડમિશન થયું. કોલેજનો પહેલો દિવસ વિસ્મરણીય રહ્યો. અઠવાગેટ થી હું ચાલતી કોલેજ તરફ જતી હતી. એકલી હતી કારણ એ કે late admission સ્કુલના મિત્રો હતાં પણ પહોંચી ગયેલાં. એક રિક્ષાવાળો મારી બાજુમાં જ છે ક અહતી કારણ એ કે late admission સ્કુલના મિત્રો હતાં પણ પહોંચી ગયેલાં. એક રિક્ષાવાળો મારી બાજુમાં જ છે