શરતો લાગુ ફિલ્મ રિવ્યુ

(30)
  • 6.3k
  • 2
  • 1.3k

શરતો લાગુ – એ તો બરોબર, પણ આટલી કડક શરતો? તમને ગમે કે ન ગમે પણ એક હકીકત સ્પષ્ટ છે કે મલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યારનો એકમાત્ર અને નિર્વિરોધ સુપર સ્ટાર છે અને એ પોતાને ખભે આખી ફિલ્મ ઉંચી જાય એટલો સક્ષમ કલાકાર છે. આથી, જ્યારે આ સ્તરના કોઈ એક્ટરની ફિલ્મ આવે ત્યારે તેના પર લોકોની અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક છે. કલાકારો: મલ્હાર ઠાકર, દીક્ષા જોશી, પ્રશાંત બારોટ, છાયા વોરા, અલ્પના બુચ, હેમંત ઝા અને ગોપી દેસાઈ સંગીત: પાર્થ ભરત બારોટ નિર્માતાઓ: એ દેવ કુમાર અને યુકિત વોરા નિર્દેશક: નીરજ જોશી રન ટાઈમ: ૧૩૭ મિનીટ્સ કથાનક: સત્યવ્રત