અમદાવાદ આવતા ની સાથે જ એ જૂનો અમોલ બહાર આવી રહ્યો હતો જે બે વર્ષ પેહલા ક્યાંક ખોવાઈ ગયો હતો. અમદાવાદ માં પગ મૂકતાંની સાથે જ આ શહેર માં વિતાવેલી એક એક પળ એની આંખો સામે થી પસાર થઈ રહી હતી.' એ સમય એને યાદ આવી રહ્યો હતો જ્યાં ઋજુતા હતી એના જીવન માં,એની યાદો સાથે જીવન જીવી રહેલા અમોલ ને અમદાવાદ આવ્યા પછી જાણે એ ઋજુતા પાસે આવી ગયો હતો એવો અનુભવ થય રહ્યો હતો. ૠતુજા એ અમોલ ના જીવન નું એક મુખ્ય કારણ હતું જેના માટે એ જીવન જીવી રહ્યો હતો. ઋતુજા એ અમોલ ની પાસે જ હતી.એની યાદો