બાઝાર ફિલ્મ રિવ્યુ

(24)
  • 2.8k
  • 1
  • 796

‘બાઝાર’ – શેરબજારની ઉતર-ચડની ઇનસાઇડર ઇન્ફોર્મેશન! ફિલ્મ ક્રિટીક્સની એક મોટી ફરિયાદ છેલ્લા ઘણા વર્ષોથી એ રહી છે કે બોલિવુડ ફિલ્મોમાં “વાર્તા જ ક્યાં હોય છે?” અથવાતો “વાર્તા તો સારી હતી પણ ખરાબ સ્ક્રિનપ્લેએ તેની વાટ લગાડી દીધી!” ‘બાઝાર’ કદાચ આ બંને એક ઝાટકે ફરિયાદ દૂર કરી દે છે. કલાકારો: સૈફ અલી ખાન, ચિત્રાંગદા સિંગ, રાધિકા આપ્ટે અને રોહન મહેરા કથા-પટકથા: નિખિલ અડવાણી, પરવેઝ શેખ અને અસીમ અરોડા નિર્માતાઓ: નિખિલ અડવાણી, વાયાકોમ 18 મોશન પિક્ચર્સ અને અન્યો નિર્દેશક: ગૌરવ કે ચાવલા રન ટાઈમ: ૧૪૦ મિનીટ્સ કથાનક: રિઝવાન અહમદ (રોહન મહેરા) નાનકડા શહેર અલ્હાબાદ ઉપ્સ!! ‘પ્રયાગરાજ’નો વતની છે. રિઝવાનને શેરબજારમાં ટ્રેડીંગ કરવાનો