લઘુકથા..... " બાપ " બાપુજી નવરાત્રી આવી ગઈ હવે તો મારા માટે ડ્રેસ લાવો ! તમે જુઓ તો ખરા કાલનો હજી પહેલો દિવસ જ ગરબાનો ગયો છે .અને કેવો જામ્યો જોરદાર ! અને હા મારી બહેનપણી બધીઓના જાતજાતના ને ભાત ભાત વાળા હીરાજડિત ડ્રેસ પહેરેલા. બાપુ જી ! એમના પપ્પાએ તો એમની લાડકી દીકરીઓ માટે ડ્રેસ લાવી આપ્યા .. મને પણ લાવી આપો ને . તમે રોજ જ્યારે પણ નવરાત્રી આવે એટલે એમ જ કહો કે કે હું લાવી આપીશ પણ જુઓને એમ કહેતા કહેતા કેટલીએ નવરાત્રી આવી ને ગઈ. અને હા ડ્રેસના ક્યાં વધારે રૂપિયા છે