The Accident પ્રેમના પગલાં - 16

(153)
  • 3.3k
  • 3
  • 1.3k

કોઈ વાંધો નહીં. તારા માટે હું બીજી કોઈ બેસ્ટ ગર્લ શોધી લઈશ જો જે. ના મને લાગે છે કે હું જ્યાં સુધી તારી સાથે છું. મારે બીજા કોઈની જરૂર નથી હું બોલ્યો કદાચ આ બોલતી વખતે મારુ હૃદય ધડકવાનું ભૂલી ગયું હશે. તેવી જ રીતે કદાચ માધવીનું હૃદય પણ ભુલક્કડ બની ગયું હશે. તે પણ મને એકીટશે જોઈ રહી હતી.