જીવનની હકીકત - 4 

(14)
  • 2.5k
  • 2
  • 700

'જીવનની હકીકત -3 ' તું ક્યાં જાય છે?વાચક મિત્રો મારા જીવનની હકીકતને મેં 'મને કહોને શું છે?' 1 'બેચેન રાત્રિ 2' 'તોફાની ગતિ 3 ' 'તું ક્યાં જાય છે?4' એમ લખી છે.તમને પ્રશ્ન થાય કે કોમલ નામ કેમ પસંદ કર્યું છે? હું નાનપણમાં 'પોચકી ' ડરપોક હતી . મોટાભાઈઓ અને બાપૂની છાયામાં રહેવા ટેવાયેલી. વાત વાતમાં રિસાવાનું .મનમાં રડ્યા કરવાનું,તેથી મારા જીવનની વાર્તાનું પાત્ર કોમલ છે.વાચકોના ઉમળકાભર્યા પ્રોત્સાહન બદલ આભાર. 'તું ક્યાં જાય છે? ' કોમલ દોડતી ટ્રેનના બારણા પાસે ઊભેલા મોટાભાઈને 'આવજો' કહી ઝડપથી પ્લેટફોર્મની બહાર આવી. તે ઘડી ઘડી મોટાએ આપેલા પેકેટને દબાવી શું છે જાણવા ઉતાવળી થઈ હતી ,એનું