ભવ્યા ભાગ - 2

(58)
  • 4.3k
  • 3
  • 1.4k

(પહેલા ભાગ માં ભવ્યા નું એક્સીડન્ટ થયા બાદ મૃત્યુ પામે છે. અને બીજા જ દિવસે  ફરી ભવ્યા શિવમ ને મળે છે. તેઓ રાતે જમવા જાય છે ને સવારે ફરી મૃત્યુ નું યાદ આવતા એ ગડમથલ માં શિવમ એ રસ્તે ફરી શોધવા જાય છે એ હોટેલ પણ ત્યાં કશું હોતું નથી. ઘરે પરત આશ્ચર્ય માં આવતા શિવમ ના ઘર ની ઘંટડી રણકે છે..હવે આગળ)     મારા ઘરે મારા મિત્ર કેવિન કે માહિર આવે અને બાજુવાળા મકાનમાલિક આંટી અંકલ સિવાય બીજું કોઈ આવતું નહિ. માનસી ને ભ્વ્યાં કોઈક વાર જ......ઘરેથી કુરિયર સર્વિસ બોય કદાચ હોઈ. હજુ ડોરબેલ રણકતી હતી.   ફરી ભવ્યા નું