સંયુકત કુટુંબ..... શબ્દ ને વાંચતા જ થાય કેવી સરસ જીંદગી.... લગ્ન પહેલાં દરેક યુવતી આના વિશે વિચારે ????? કેવું સારું લાગે ને બધા સાથે રહેશું આમ કરશું તેમ કરશું .... પણ વાસ્તવિકતા સાવ જ અલગ હોય.......એતો જે રહેતા હોય એને જ ખબર હોય. કે કેટલાં વિસે સો થાય..... મારું માનો તો હું આ દરેક ને માટે નથી કહેતી. પણ અમુક લોકો અથવા વહુને માટે જ.... માટે દરેક આ વાંચી અથવા વિચારીને ગુસ્સો નહીં જ કરો એની મને ખબર જ છે.?????