ભાસ્કરા

(31.3k)
  • 4.6k
  • 1.5k

આ વાર્તા છે ભાસ્કરા ની, જે એક અંધારી ઓરડી માં પુરાયેલી છે. એનું અપહરણ થયેલું છે પણ હજી સુધી કોઈ એને શોધવા પણ નથી આવ્યું, આ વાર્તા એક એવી છોકરી ની નથી જે માનસિક અને શારીરીક ત્રાસ થી થાકી ને મરી જાય, આ વાર્તા છે એ છોકરી ની જે જીવી જાય છે.