શાગિર્દ - 3

(30)
  • 2.9k
  • 5
  • 675

ઇન્સ્પેક્ટર ત્રિવેદી સીધા ત્યાં થી મેટ્રો સ્ટેશન આવી ગયા. અને પ્લેટફોર્મ ટિકિટ લઇ ને તે પ્લેફોર્મ પર જઈને બેઠા, 20 મિનિટ થઈ ગઈ તો પણ હજુ સુધી આવ્યો નહિ તે જોઈ ને તે થોડા વ્યાકુળ નજરે આમ તેમ જોઈ રહ્યા હતા. સાહેબ..શીંગ ચના બોલો..ગરમા ગરમ શીંગ ચના.. એક ફેરિયો ત્યાં આવીને ઉભો રહ્યો. ઇન્સ્પેક્ટર ત્રિવેદી એ તેની સામે જોયા વગર ના કહી દીધું સાહબ લે લો ના ગરમા ગરમ હે.. 10 રુપયે કે લે લો અરે ભાઈ મારે નથી જોઈતા તો શુ કામ જબરદસ્તી કરે છે ઇન્સ્પેક્ટર ત્રિવેદી અકળાઈ ને બોલ્યા. ખેલ ખેલ મેં કોન ખિલાડી..પેલા ફેરિયા એ ડાયલોગ માર્યો અને ચાલતો થયો